સંત રસોઇ માર્ગદર્શનSantos' Food, Quick Guide
સંતો માટે રસોઇ બનાવનાર હરિભક્તો માટેFor Haribhaktos preparing food for Santos
સ્નાન કરીને જ રસોઇBathe before you cook
શૌચ પછી ફરી સ્નાન · બાથરૂમ પછી હાથ ધોવાBathe again after the toilet · wash hands after the bathroom
ફક્ત ધાતુના વાસણોMetal utensils only
નવા મસાલા, ધોયેલી વાડકીFresh spices, washed bowl
મસાલામાં આ ન આવે:Keep these out of the spices:
બહારનું કંઇ નહીંNothing from outside
BAPS Shayona સ્ટોરનું પણ નહીંNot even from the BAPS Shayona store
સાદું પાણી નહીંNo plain water
તેના બદલે વાપરો:Use instead:
ફાડેલ દૂધનું પાણી કેમ બને?How to make whey
સ્કીમ મિલ્ક ગરમ કરોHeat skim milk
થોડું લીંબુ નીચોવોSqueeze in lemon
જે પાણી રહે તે વાપરોUse the water left
ચાખ્યા પછી હાથ ધોવાWash hands after tasting
ધાતુના વાસણમાં કાઢવુંServe in metal vessels
હરિભક્તોની રસોઇ દૂર રાખોKeep devotees' food apart
બંને રસોઇ અડી ન જાયThe two must not touch
થાળ સંતોની રસોઇમાંથીThakorji's thal from Santos' food
હરિભક્તોની રસોઇ ભેગી ન કરવીDon't mix in devotees' food
જમતી વખતે સ્પર્શ નહીંNo touching while they eat
કંઇ આપવું હોય તો ચાદરની બહાર મૂકો · ચાદરને અડવું નહીંPlace items outside the sheet · never touch the sheet
પતરા ધોવાની સ્વચ્છ જગ્યાA clean place to wash plates
રસોડાના નળ પાસે. બાથરૂમમાં હોય તો સીંક-નળ સાબુથી સાફ, અને ડીશ સોપ રાખોAt the kitchen tap. If in the bathroom, scrub the sink and tap, and keep dish soap
ઓઢવા-પાથરવાનું ધોયેલુંWashed bedding only
વપરાયેલ ચાદર કે રજાઇ ન આપવીNo used sheets or quilts
શું વાપરવું?What goes where?
જે હોય તે દબાવોTap what you have
જય સ્વામિનારાયણJay Swaminarayan
સેવા બદલ આભારThank you for your seva
વિગતવાર માર્ગદર્શિકા ખોલોOpen the full guide ›