0/0
ટૂંકમાંQuick
શ્રી સ્વામિનારાયણો વિજયતેShri Swaminarayano Vijayate

સંત રસોઇ અંગે માર્ગદર્શનGuide to Preparing Food for Santos

સંતો માટે રસોઇ બનાવનાર હરિભક્તો માટેFor Haribhaktos preparing food for Santos

નીચે જુઓScroll down⌄

સૌથી મહત્વનુંThe most important points

કરોDO

સ્નાન કરી, સ્વચ્છ થઇને જ રસોઇ બનાવવી.Bathe and be clean before you cook.

કરોDO

ફક્ત ધાતુના વાસણો – કાચ કે પ્લાસ્ટિક નહીં.Metal utensils only, never glass or plastic.

ન કરોDON'T

સાદું પાણી નહીં – ફાડેલા દૂધનું પાણી, નાળિયેર પાણી, દહીં કે દૂધ.No plain water. Use whey, coconut water, curd or milk.

ન કરોDON'T

બહારની કોઇ પણ વસ્તુ નહીં – BAPS Shayona સ્ટોરની પણ નહીં.Nothing from outside, including the BAPS Shayona store.

કરોDO

મસાલામાં ડુંગળી, લસણ, હિંગ ન આવે.No onion, garlic or hing in the spices.

કરોDO

હરિભક્તોની રસોઇ દૂર રાખવી અને સંતોની રસોઇનો સ્પર્શ ન કરવો.Keep devotees' food apart and do not touch Santos' food.

વિગતવાર માર્ગદર્શનThe full guide

સ્વચ્છતાCleanliness

2

વાસણો અને મસાલાUtensils and spices

3

બહારની વસ્તુ ન લાવવીNothing from outside

4

પાણી અંગેAbout water

2

પીરસતી વખતે અને પછીServing and afterwards

6

કઇ વાનગીમાં શું વાપરવુંWhat to use for which dish

તમારી પાસે જે હોય તે દબાવો, તેમાંથી બનતી વાનગીઓ દેખાશે.Tap what you have to see the dishes you can make with it.

મિષ્ટાનSweets

માવાનું મિષ્ટાનMava sweets
દૂધીનો હલવો, પેંડા, બરફી, ગાજરનો હલવો, ગુલાબજાંબુ વગેરેDudhi halwa, pendas, barfi, gajar halwa, gulab jamun, etc.
દૂધMilkફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
સૂકું મિષ્ટાનDry sweets
લાડુ, સાટા, જલેબી, બુંદીલાડુ વગેરેLaddu, sata, jalebi, bundi laddu, etc.
દૂધMilkફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
દૂધનું મિષ્ટાનMilk sweets
બાસુંદી, દૂધપાક, ફ્રૂટસલાડ, દૂધપૌઆ, શ્રીખંડ વગેરેBasundi, dudhpak, fruit salad, dudh pauva, shrikhand, etc.
દૂધMilkદહીંCurd
ભીનું મિષ્ટાનMoist sweets
શીરો, પુરણપોળી, માલપુડા, ફાડાલાપસી, કંસાર, મગનો શીરો વગેરેShiro, puran poli, malpua, fada lapsi, kansar, moong shiro, etc.
દૂધMilkફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
અન્ય મિષ્ટાનOther sweets
મોહનથાળ, મગસ, સુખડી, અડદીઆપાક વગેરેMohanthal, magas, sukhdi, adadiya pak, etc.
ચોખ્ખું મિષ્ટાન ગણાય છે. ધાબુ દેવા દૂધનો ઉપયોગ કરવો.Counted as a clean sweet. Use milk for the dhabu.

ફરસાણFarsan (snacks)

તળવાનુંFried
સેવ, ગાંઠીયા, પાપડી, ફરસીપુરી, સકરપારા, ચકરી વગેરેSev, gathiya, papdi, farsi puri, sakarpara, chakri, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
તળવાનું (ખીરાવાળું)Fried (batter)
ગોટા, દહીંવડા, ભજીયા, બટાકાવડા વગેરેGota, dahivada, bhajiya, batata vada, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
બાફવાનુંSteamed
ખમણ, સેવખમણી માટે ખમણ, ઈદડા, ઢોકળા, પત્તરવેલિયા વગેરેKhaman, khaman for sev-khamani, idada, dhokla, patarveliya, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut waterદહીંCurd
અન્યOther
ખીચું, ઉપમા વગેરેKhichu, upma, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)

રોટલી, બ્રેડ વગેરેRotli, bread, etc.

રોટલી વગેરેRotli and similar
રોટલી, રોટલા, પુરી, ભાખરી, પરોઠા, સ્ટફ પરોઠાનું પડ વગેરેRotli, rotla, puri, bhakhri, parotha, outer layer of stuffed parotha, etc.
દૂધMilkફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
થેપલા વગેરેThepla and similar
થેપલા, વડા, ડંગોલા, ઢેબરા, પુડા વગેરેThepla, vada, dangola, dhebra, puda, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
બેકરી આઇટમ્સBakery items
બ્રેડ, બિસ્કીટ, કેક વગેરે બેકરી આઇટમ્સBread, biscuits, cake and other bakery items
દૂધMilkફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
સાઉથ ઇન્ડિયનSouth Indian
ઢોસા, ઉત્તપમ, ઇડલી વગેરેDosa, uttapam, idli, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water

અન્યOther

ભાત, કઢી, દાળ, કઠોળRice, kadhi, dal, pulses
ભાત, કઢી, તુવેરદાળ, અડદની દાળ, મગની દાળ તેમજ દરેક પ્રકારનું કઠોળRice, kadhi, tuver dal, adad dal, moong dal and every kind of pulse
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water

શાકભાજીVegetables

બીયાવાળા શાકભાજીVegetables with seeds
કારેલા, રીંગણ, મકાઇ, લીલી તુવેર, લીલા વટાણા, ફણસી, ટીંડોરા, ગુવાર વગેરેKarela, ringan, corn, green tuver, green peas, fansi, tindora, guvar, etc.
ફાડેલ દૂધનું પાણીWhey (water from curdled milk)લીલા નાળિયેરનું પાણીGreen coconut water
અન્ય શાકભાજીOther vegetables
બટેટા, શકરીયા, સુરણ, રતાળુ, ફ્લાવર, કેબેજ, ગાજર વગેરેPotato, sweet potato, suran, ratalu, cauliflower, cabbage, carrot, etc.
સાદા પાણીનો ઉપયોગ કરી શકાય.Plain water may be used.
તેલમાં બનાવી શકાતા શાકભાજીVegetables that can be made in oil
કારેલા, કંકોડા, દૂધી, ટીંડોરા, લીલી તુવેર, લીલા વટાણા, તુરીયા, ભીંડો વગેરે લીલોતરી શાકભાજીKarela, kankoda, dudhi, tindora, green tuver, green peas, turia, bhindi and other green vegetables
તેલમાં તળીને ડાયરેક્ટ બનાવી શકાય.Can be fried directly in oil and made without water.

આ માટે કોઇ વાનગી નથી.No dishes match.

નોંધNotes

6
  1. ચાસણીવાળા મિષ્ટાન માટે ફક્ત ચાસણી બનાવવા સાદા પાણીનો ઉપયોગ કરી શકાય.For sweets with sugar syrup, plain water may be used only to make the syrup.
  2. દાળ/કઠોળ પલાળવા માટે સાદા પાણીનો ઉપયોગ કરી શકાય, પરંતુ બાફવા માટે ફાડેલ દૂધના પાણીનો જ ઉપયોગ કરવો. (બાફવા માટે સાદા પાણીનો ઉપયોગ ન જ કરવો.)Plain water may be used to soak dal or pulses, but for boiling use whey only. (Never use plain water for boiling.)
  3. દહીંવડા, ઢોસા વગેરે માટે આવશ્યક ચોખા પલાળવા સાદા પાણીનો ઉપયોગ કરી શકાય, પરંતુ દાળ વાટવા માટે ફક્ત ફાડેલ દૂધના પાણીનો જ ઉપયોગ કરવો. (સાદા પાણીનો ઉપયોગ ન જ કરવો.)For dahivada, dosa, etc., plain water may be used to soak the rice, but only whey may be used to grind the dal. (Never use plain water for that.)
  4. પુરણપોળી માટે કઠોળની રીત પ્રમાણે દાળ પલાળીને બાકી માવો બનાવી શકાય.For puran poli, the dal can be soaked the way pulses are, and the rest of the filling made as usual.
  5. બટેટાપૌઆ બનાવવા સાદા પાણીનો ઉપયોગ કરી શકાય. (પલાળવા માટે)Plain water may be used to make batata pauva (for soaking).
  6. અનુભવ પ્રમાણે Skim milk નો ઉપયોગ ફાડ્યા વગર ખૂબ અનુકૂળ રહેશે.From experience, using skim milk without curdling it works very well.
બધું પૂરું! જય સ્વામિનારાયણAll done! Jay Swaminarayan